Events
|
# |
માસ |
તિથિ |
તારીખ |
વાર |
ધાર્મિક પ્રસંગની વિગત |
|---|---|---|---|---|---|
|
1 |
અષાઢ |
સુદ ૬ |
૧૯/૦૭/૨૦૨૬ |
રવિવાર |
શ્રી સાધુ ભગવંતો નો ચાતુર્માસ પ્રવેશ પ્રવેશ |
|
2 |
શ્રાવણ |
વદ ૫ |
૦૧/૦૯/૨૦૨૬ |
મંગળવાર |
પૂ. આ. શ્રી આનંદધન સૂરીશ્વરજી મ.સા નો ૧૦૩ માં “યોગસાધના”દિન |
|
3 |
આસો |
સુદ ૪ |
૧૪/૧૦/૨૦૨૬ |
બુધવાર |
શ્રી સિદ્ધચક્ર પુજન |
|
4 |
આસો |
સુદ ૫ |
૧૫/૧૦/૨૦૨૬ |
ગુરુવાર |
શ્રી માણિભદ્રવીર દાદા નો હવન |
|
5 |
આસો |
વદ ૧૪ |
૦૮/૧૧/૨૦૨૬ |
રવિવાર |
પૂ. આ. શ્રી આનંદધન સૂરીશ્વરજી મ.સ નો સ્વર્ગા રોહણ દિન – પંચકલ્યાણ પુજા |
|
6 |
આસો |
વદ ૩૦ |
૦૯/૧૧/૨૦૨૬ |
સોમવાર |
પૂ.આ. શ્રી આનંદધન સુરીશ્વરજી મ.સા.નો અગ્નિ સંસ્કાર દિનના શ્રી માણિ. પુજન/હવન તથા શ્રી શારદા (ચોપડા) પુજન |
|
7 |
કારતક |
સુદ ૧ |
૧૦/૧૧/૨૦૨૬ |
મંગળવાર |
દ્વારો ઉદઘાટન તથા નિવેદ પુજા :- શ્રી આદિનાથ, શ્રી ગુરુ મંદિર. | ગામમાં શ્રી સુમતિનાથ દેરાસર અને શ્રી કલ્યાણ પાર્શ્વનાથ દેરાસર. |
|
8 |
કારતક |
સુદ ૫ |
૧૪/૧૧/૨૦૨૬ |
શનિવાર |
જ્ઞાન પંચમી – જ્ઞાન પુજન ની વ્યવસ્થા અને ભંડાર મૂકવો |
|
9 |
કારતક |
સુદ ૧૫ |
૨૪/૧૧/૨૦૨૬ |
મંગળવાર |
શત્રુંજય પટ મુકવો – ભાતી આપવી. ભાતીના લાભાર્થી — (૧). સ્વ. મોહનલાલ સાંકળચંદ શાહ – આગલોડ (ર). સ્વ. ચીમનલાલ ડાહયાલાલ શાહ – લીંચ |
